લિંક કોપી થઇ ગઈ છે..
Home / Rashi Bhavishya / 29-01-2021 નું રાશી ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- મહત્વના કાર્યમાં અનુકુળતા રહેવાની નવી ઓળખાણ બાબત જાળવવું કર્જમાં રાહત રહે.
વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સ્નેહીજનોની મદદ મલવાની છે નોકરીમાં ચીવટ રાખવી ધાર્મિક કાર્યની રૂચીમાં વધારો થાય.
મિથુન(ક.છ.ઘ.) :- વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનું પ્રવાસ લાભદાયક રહેશે આર્થિક સમસ્યાઓ દૂર થવાની.
કર્ક(ડ.હ.) :- સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થવાનો લાગણીઓને કાબુમાં રાખજાે રચનાત્મક કાર્યમાં સફળતા.
સિંહ(મ.ટ.) :- અચાનક કોઇ નાણાકીય લાભ મલે મિલ્કતના પ્રશ્નોમાં ધીરજ રાખવી. આધ્યાત્મિક વિચારો અપનાવવા.
કન્યા(પ.ઠ.ણ.) :- આવકની સાથે ખર્ચ પણ રહેવાનો છે રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળવાની.
તુલા(ર.ત.) :- તમારૂ અજ્ઞાન છુપાવવા બીજાની ટીકા કરવાથી દૂર રહેજાે અધિકારીઓ સાથે મતભેદો ટાળજાે કર્જમાં રાહત રહે.
વૃશ્ચિક(ન.ય.) :- સંતાનોની પ્રગતિ માટે ઉત્તમ દિવસ રહેવાનો મિલ્કતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી પ્રવાસમાં અનુકુળતા રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય. મહત્વના કાર્યો હાથ ઉપર આવે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજાે.
મકર(ખ.જ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વિદેશના પ્રવાસનું આયોજન થાય. કાર્યક્ષેત્ર વધારવાની ઇચ્છા ફળવાની.
કુંભ(ગ.શ.સ.) :- વાંચન પ્રત્યે રૂચી વધારજાે. થોડી ધીરજ કેળવવી ગેબી શકિતની મદદ મલે. ઓફિસમાં લકઝરી ફેરફારો થાય.
મીન(દ.ચ.ઝ.) ઃ:- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન તમારે રાખવાનું છે આળસવૃતિ ટાળજાે સીઝનલ ધંધામાં લાભ રહેશે.