લિંક કોપી થઇ ગઈ છે..
Home / Rashi Bhavishya / 28-01-2021 નું રાશી ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- મિત્રોની સલાહને ધ્યાનમાં લેજાે જાે કે ર્નિણયો લેવામાં ઉતાવળ ન કરવી સીઝનલ ધંધામાં લાભ મેળવશો.
વૃષભ(બ.વ.ઉ.) :- અધીકારી વર્ગ સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય વિદેશ સાથેના વ્યવસાવમાં અનુકુળતા રહેવાની પ્રવાસ થાય.
મિથુન(ક.છ.ઘ.) :- રોજીંદા કાર્યમાં ચીવટ રાખવી ભાઇ-બહેનો સાથેના સંબંધોમાં સુમેળ વધવાનો સંસ્થાના કાર્યને લઇને મુસાફરી થાય.
કર્ક(ડ.હ.) :- પરિવારના સભ્યો તમારી ખુશમાં આવેલ થશે ઉત્સાહ વધવાનો નવી યોજનામાં તમારી મહેનતનું ફળ મળવાનું.
સિંહ(મ.ટ.) :- જમીન-મકાનના કાર્યમાં સફળતા મળવાની કર્જમાં રાહ થવાની અધિકારી વર્ગ તમારા કાયૃથી ખુશ થશે.
કન્યા(પ.ઠ.ણ.) :- તમારા ર્નિણયો યોગ્ય છે કે કેમ? તે બાબત વિચાર કરજાે વિદેશથી નાણાકીય લાભ મળે સ્વાસ્થ્ય જાળવવું.
તુલા(ર.ત.) :- મન પરનો ભાર હળવો થવાનો આત્મ વિશ્વાસ વધે. નવી મિત્રતા લાભ દાયક રહેશે. ગુસ્સને કાબુમાં રાખજાે.
વૃશ્ચિક(ન.ય.) :- અંધ શ્રધ્ધાથી દૂર રહેજાે તમો ખૂબ જ મહેનત કરો છો તેનુ ફળ તમોને મળવાનું છે. કર્જમાં રાહત રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારી જવાબદારીઓ વધવાની જાુના કર્જના પ્રશ્નોને ધ્યાનમાં રાખજાે. સ્વાસ્થ્ય બાબત સુધારો રહે.
મકર(ખ.જ.) :- ર્નિણયો લેવામાં અનુકુળતા રહેશે. નોકરીમાં સારી તક ઉભી થાય કાર્યભાર રહે. કાલ્પનીક વિચારો ટાળવા.
કુંભ(ગ.શ.સ.) :- આર્થિક બાબતોમાં અનુકુળતા જાેવા મળે. વાંચન પ્રત્યે રૂચી વધવાની આત્મ વિશ્વાસ વધવાનો પ્રવાસનું આયોજન થાય.
મીન(દ.ચ.ઝ.) :- તબીયત બાબત ધ્યાન દેજાે ભાગીદારોને સહકાર દેવો પ્રવાસમાં સાવધાની રાખવી વડીલ વર્ગની સલાહ લેજાે.