લિંક કોપી થઇ ગઈ છે..
Home / Rashi Bhavishya / 30-01-2021 નું રાશી ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- વ્યવસાય ક્ષેત્રે નવી મેળવવાની પ્રયત્નો ફળવાના મહત્વકાંક્ષા પૂર્ણ થવાની જાહેર જીવનમાં જાેડાયાની તક ઉભી થાય.
વૃષભ(બ.વ.ઉ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધયાન રાખજાે વિદશ જવાની તક મલે. શેર સટ્ટાથી દૂર રહેજાે.
મિથુન(ક.છ.ઘ.) :- મહત્વના કાર્યોમાં સફળતા મલવાની રાજકીય લાભ મલે. ભાગીદારોને સહકાર દેવો. મિલ્કત બાબત જાળવવું.
કર્ક(ડ.હ.) :- ઝડપી પરિવતનની ઇચ્છા ફળવાની મિત્રોનો સાથ મલવાનો અધિકારી વર્ગનો સહકાર સારો રહેશે. કર્જ ન કરવું.
સિંહ(મ.ટ.) :- સમસ્યાઓનો સામનો કરવામાં સફળતા મલવાની કર્મચારી વર્ગનો સહકાર સારો રહે. શેર સટ્ટામાં લાભ.
કન્યા(પ.ઠ.ણ.) :- રોજીંદા કાર્યને વળગી રહેજાે વધુ પડતી લાલચથી દૂર રહેજાે મિલ્કતના પ્રશ્નોમાં લાભ રહે. પ્રવાસ થાય.
તુલા(ર.ત.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના જીવનશૈલીમાં અદ્‌્‌ભૂત પરિવર્તન થાય. નોકરીમાં ચીવટ રાખવી.
વૃશ્ચિક(ન.ય.) :- મક્કમ મનોબળ સફળતા તરફ લઇ જશે. નવી યોજનામાં લાભ. ઉપરા વર્ગને સાથ સહકાર દેવો.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- જીવન સાથીનો સહકાર સારો રહે. ઉધારીથી દૂર રહેજાે શેર સટ્ટામાં સાવધાની રાખવી જરૂરી.
મકર(ખ.જ.) :- માનસિક તનાવ કારણ વગરનો રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહે. વિદશેથી સારો લાભ મલે.
કુંભ(ગ.શ.સ.) :- લગ્નજીવનમાં મતભેદો ટાળવા નોકરી વ્યવસાયમાં કોઇ ન ધારેલો લાભ સામાજીક કાર્યમાં સફળતા.
મીન(દ.ચ.ઝ.) :- વારસાગત પ્રશ્નોમાં અનુકુળતા રહે. ભાઇ-બહેનોથી સહકાર મલે. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા ફળવાની.