લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 આંકવામાં આવી છે.ત્યારે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતું કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર હતું.ચિબા અને ઈબારાકી પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.