દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો શીષ ઝુકવવા માટે આવતા હોય છે.ત્યારે વર્તમાનમાં આ સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થતો જોવા મળી રહ્યો છે.જેમા પોતાની મનોકામના પૂર્ણ થતા ભક્તો દ્વારકા આવીને જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ ક રે છે.જેમા પોતાના શરીરના વજનના ભાર મુજબ અન્નદાન કરે છે.જ્યારે અમુક લોકો ગુપ્ત દાન કરે છે.ત્યારે ભગવાન દ્વારકાધીશના ભક્ત દ્વારા શ્રીજીને 275 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved