અલ સાલ્વાડોરના ફૂટબોલ સ્ટેડિયમમાં વર્તમાનમાં નાસભાગ થતાં 9 લોકોના મોત થઈ ગયા છે.જેમાં સ્થાનિક ટૂર્નામેન્ટ જોવા માટે ફૂટબોલ ચાહકો સ્ટેડિયમમાં એકઠા થયા હતા તે સમયે નાસભાગ થતા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.ત્યારે આ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.જે નાસભાગને કારણે ઘણા લોકોના શ્વાસ ચઢવા લાગ્યા હતા અને તેઓ સ્ટેડિયમમાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા.ત્યારે આ દરમિયાન નાસભાગને કારણે 7 પુરૂષો અને 18 વર્ષથી વધુ ઉંમરના 2 મહિલાઓના મોત થઈ ગયા છે.
Error: Server configuration issue
Home / International / અલ સાલ્વાડોરના ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગ મચી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved