આઈ.પી.એલ 2023માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે જીત મેળવવી જરૂરી છે.
પંજાબ કિંગ્સ- શિખર ધવન,શાહરૂખ ખાન,સેમ કરણ,લિયામ લિવિંગસ્ટોન,પ્રભસિમરન સિંહ,જીતેશ શર્મા,રાહુલ ચહર,હરપ્રીત બ્રાર,અર્શદીપ સિંહ,નાથન એલિસ અને કાગીસો રબાડાનો સમાવેશ કરાયો છે.
રાજસ્થાન રોયલ્સ- યશસ્વી જયસ્વાલ,જોસ બટલર,સંજુ સેમસન,દેવદત્ત પડિકલ,કે.એમ આસિફ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન,ટ્રેન્ટ બોલ્ટ,સંદીપ શર્માનો યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરાયો છે.