લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અભિનેતા આર.માધવનના પુત્રે મલેશિયામાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યા

અભિનેતા આર.માધવને સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી છે.ત્યારે વર્તમાનમાં આ અભિનેતાનો પુત્ર પણ દિલ જીતવાની બાબતમાં ઓછો નથી જોવા મળ્યો.જેમાં તેમના પુત્ર વેદાંતે રમતગમતમાં સારું પ્રદર્શન કરી લોકોના દિલ જીતી લીધા છે.જેમા વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.વેદાંતે આ અઠવાડિયાના અંતે મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.