લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયુ

ટીવી સિરિયલ સારાભાઈ વર્સેસ સારાભાઈની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે.હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગંભીર રોડ અકસ્માત થયો હતો.જેમા અભિનેત્રીનું મોત થયું હતું.વૈભવી ઉપાધ્યાય તેના પતિ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી પરંતુ એક વળાંક પર કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો.વૈભવી પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી.વૈભવી સ્ટ્રક્ચર,અદાલત, ઈન્ડિયા,ક્રાઈમ એલર્ટ,પ્લીઝ ફાઇન્ડ એટેચ,ડિલિવરી ગર્લ,ઈશ્ક કિલ્સ અને લેફ્ટ રાઈટ લેફ્ટ જેવા હિટ શોનો ભાગ રહી ચૂકી છે.