લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અફઘાનિસ્તાનના કાબુલના વીઆઈપી વિસ્તારમાં વિસ્ફોટ થયો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વર્તમાનમાં વિસ્ફોટ થયો છે.જેમાં કાબુલમાં વિદેશ મંત્રાલય રોડ પર દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે ધડાકો થયો છે.ત્યારે આ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.ત્યારે વર્તમાનમાં તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.જેમા ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.આમ જે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો ત્યાં અનેક સરકારી ઈમારતો તેમજ દૂતાવાસો આવેલા છે.