અફઘાનિસ્તાનમાં ચીને તેમની સરકારને સમર્થન આપવામાં વાર લગાવી નહોતી.આમ અફઘાનિસ્તાની જમીનમાં ખનીજ ભંડાર જોવા મળે છે.ત્યારે ચીન પોતાની ચાઈન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજનાને અફઘાનિસ્તાન સુધી લંબાવવા માંગે છે.આમ અફઘાનિસ્તાનમાં જે ખનીજોનો ભંડાર હોવાનુ કહેવાય છે તેમાં લિથિયમ રિઝર્વનો પણ સમાવેશ થાય છે.ચીને તાલિબાનને આ ભંડાર બદલ 10 અબજ ડોલર ઓફર કર્યા છે.આમ અફઘાનિસ્તાનમાં લિથિયમનો એક ટ્રિલયન ડોલરનો ભંડાર છે. લિથિયમનો ઉપયોગ તમામ પ્રકારની બેટરીમાં થતો હોવાથી તેને વ્હાઈટ ગોલ્ડ પણ કહેવામાં આવે છે.
Error: Server configuration issue
Home / International / અફઘાનિસ્તાનના લિથિયમ ભંડાર પર ચીનની નજર જોવા મળી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved