લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 15 એપ્રિલ સુધીમાં રિવરફ્રન્ટ પર ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે

રિવરફ્રન્ટ પર આગામી 15 એપ્રિલ સુધીમાં ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થશે.જેમાં ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર ધરાવતા ક્રૂઝની ક્ષમતા 125 થી 150ની છે.જેમાં સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે દોઢ કલાકનો રૂટ રહેશે.પરંતુ હજુસુધી આ ક્રૂઝ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો નથી.aa ક્રૂઝમાં બર્થ-ડે,ડાન્સ પાર્ટી,મોટા ફંકશન કે બિઝનેસ કોન્ફરન્સ કરી શકાશે.જેમા રેસ્ટોરાંની સાથે લાઈવ શો,મ્યુઝિક સુવિધા હશે.