દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે આવશે.જે દિવસે ભાજપનો સ્થાપના દિવસ છે.ત્યારે આ દિવસે અમિત શાહ ગુજરાતમાં સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે.જેમાં તેઓ અમદાવાદમાં મનપા,જિલ્લાના અધિકારી તેમજ હોદ્દેદારો સાથે બેઠક કરશે.જેમ તેઓ પોતાના પ્રવાસ દરમિયાન 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે.જેમા અનાવરણની સાથે આધુનિક ભોજનાલયનું પણ ગૃહમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવશે.ત્યારે આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપપ્રુફ છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved