લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી 7 અને 8 ફેબ્રુઆરીએ આઇપીએલની હરાજી યોજાશે

ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલ 2022 પહેલાની મેગા હરાજી આગામી 7 અને 8 ફેબુ્આરીના રોજ બેંગલોરમા યોજશે. જેમાં 10 ટીમો ભાગ લેવાની છે. જેમાં આઠ ટીમોએ તેમના ચાર રીટેઇન ખેલાડીઓ સિવાયના તમામ ખેલાડીઓને હરાજીમાં મુકી દીધા છે. જેમાં સંજીવ ગોએન્કાની કંપનીએ લખનઉની જ્યારે સીવીસી કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી છે.