લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી ક્રિકેટ એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે

આગામી સપ્ટેમ્બરમાં રમાનારો એશિયા કપ પાકિસ્તાનમા રમાશે.પરંતુ ભારતના મુકાબલા યૂએઈ,ઓમાન,શ્રીલંકા અથવા તો ઈંગ્લેન્ડમાં રમાશે.ત્યારે અન્ય દેશોમાં ભારત-પાકિસ્તાનના મુકાબલા સહિત 5 મેચ રમાશે.આમ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટીમો એકબીજા વિરુદ્ધની મેચ પાકિસ્તાનની બહાર રમી શકે છે.જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સીલે આ વખતે એશિયા કપની મેજબાની પાકિસ્તાનને સોંપી છે.ભારત-પાકિસ્તાનની ટીમ 6 દેશોના એશિયા કપની ટૂર્નામેન્ટમાં ક્વોલિફાયર ટીમ સાથે એક જ ગ્રુપમાં છે.જ્યારે શ્રીલંકા,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપનો હિસ્સો છે.એશિયા કપમાં 13 દિવસની અંદર ફાઈનલ સહિત 13 મેચો રમાશે.