લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી જૂનથી હોરર કોમેડી સ્ત્રી ટૂનું શૂટિંગ શરૂ થઈ જશે

આગામી જૂન માસથી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ જશે.આમ વર્ષ 2018માં સ્ત્રી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.ત્યારે તેમાં રાજકુમાર રાવ,શ્રદ્ધા કપૂર,પંકજ ત્રિપાઠી,અપારશક્તિ ખુરાના તેમજ અભિેષેક બેનર્જી સહિતના કલાકારો માટે આ ફિલ્મ તેમની કારકિર્દીમા માઈલસ્ટોન સમાન પુરવાર થઈ હતી.ત્યારે 5 વર્ષ પછી પાર્ટ ટૂ બની રહ્યો છે.આગામી જૂનમાં શૂટિંગ શરુ થયા બાદ આવતાં વર્ષે ઓગસ્ટમાં ફિલ્મ રીલીઝ કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.