લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી સમયમાં અમિતાભ ફરી શૂટિંગ શરૂ કરશે

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ કે ફિલ્મના શૂટિંગ વખતે થયેલી ઈજામાંથી વર્તમાનમા સંપૂર્ણ સ્વસ્થ નહિ થવાછતાં ફરીથી કામ શરૂ કરી દેવાનું નક્કી કર્યું છે.જેમા અમિતાભને હૈદરાબાદમા પ્રોજેક્ટ કેના શૂટિંગ વખતે પાંસળીમાં ઈજા થઈ હતી.ત્યારબાદ તેઓ તરત મુંબઈ પાછા ફર્યા હતા અને ત્યારથી તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે.