લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી સમયમાં સેમસંગ સર્ચ એન્જિનમાં ફેરફાર કરશે

છેલ્લા ઘણા વર્ષોથી સર્ચ એન્જિનની દુનિયામાં ગૂગલનો એકતરફી એકાધિકાર છે.ત્યારે આગામી સમયમાં માઈક્રોસોફ્ટના એ.એલ સર્ચ એન્જિને ગૂગલને પડકાર આપવાનું શરૂ કરી દીધું છે.જ્યારે બીજીતરફ સેમસંગ તેના ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને હટાવી શકે છે.દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન કંપની ગૂગલને બદલે માઇક્રોસોફ્ટ બિંગનો સર્ચ એન્જિન તરીકે ઉપયોગ કરી શકે છે.આમ જો સેમસંગ તેના ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન માટે ગૂગલનો ઉપયોગ નહીં કરે તો ગૂગલને મોટું નુકસાન થઈ શકે છે.