લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી સમયમાં કેબીસી-15નું આગમન થશે

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિની 15મી સીઝન ટુંક સમયમાં સોની ટીવી પરથી પ્રસારીત થઇ રહી છે. જેમાં રજીસ્ટ્રેશન આગામી 29મી એપ્રિલથી રાત્રે 9 વાગ્યે શરૂ થઇ જશે.રજિસ્ટ્રેશન કેબીસી-15નો હિસ્સો બનવા માટે રજિસ્ટ્રેશન દરમિયાન પ્રશ્નોના જવાબ આપવા પડશે. બીગ બી દર રાત્રે નવા પ્રશ્ન પુછશે.જેમના સાચા જવાબો હશે તેને કેબીસી ટીમ એપ્રોચ કરી શોર્ટ લિસ્ટ કરશે.સોની લીવ એપ પર પણ રજિસ્ટ્રેશન થઇ શકશે.