ભારતીય સૈન્યમાં ટેક્નિકલ ભરતી યોજનાના માધ્યમથી અધિકારી બનવા માગતા ઈચ્છુક યુવાનો 5 વર્ષ નહી 4 વર્ષમાં કમીશન મેળવીને અધિકારી બની શકશે. ત્યારે આ પ્રકારનો નિર્ણય સૈન્ય કમાન્ડરના સંમેલનમા લેવાયો હતો.જેને જાન્યુઆરી 2024થી લાગુ કરાશે.કમાન્ડર સંમેલનમાં લેવાયેલા નિર્ણય બાદ ગયામાં આવેલી ઓફિસર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં થતી 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી દેવાઈ છે.આમ સૈન્યમાં ભરતીની બંને યોજનાઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો.12 પાસ જ હતી.ત્યારે એનડીએમાં જ્યાં અલગથી પાસ કરવી પડતી હતી.ત્યારે ટી.ઇ.એસમાં જેઈઈની રેન્કિંગના આધારે એડમિશન મળે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved