લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વર્તમાનમાં પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધશે

ભારતીય જનતા પાર્ટી વર્તમાનમા તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે.ત્યારે તે અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદો અને કાર્યકરોને સંબોધશે તેમજ દેશભરમાં અનેક કાર્યક્રમો યોજશે.ત્યારે આ કાર્યક્રમમા સેવાને પ્રાથમિકતા આપવામાં આવશે.આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે.આમ વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી.આ પહેલા તેનું નામ જનસંઘ હતું,જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી.ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.ત્યારે તેના અંતર્ગત વડાપ્રધાન પાર્ટીના દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.