લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી સમયમાં રણવીર સિંહ ફિલ્મ બૈજુ બાવરાથી કમબેક કરશે

બોલીવુડમાં રણવીર સિંહ ફ્લોપ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.ત્યારે રણવીર સિંહ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં જોવા મળશે.ત્યારે રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ બૈજૂ બાવરામાં જોવા મળશે.રણવીર સિંહ સંજય સાથે પહેલા પણ પદ્માવત સાથે ઘણી સુપરહિટ મૂવીમાં કામ કરી ચૂક્યા છે.આમ રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલીની જોડી ઘણીવાર સાથે આવી ચૂકી છે.ત્યારે બૈજુ બાવરામા રણવીર સાથે આલિયા ભટ્ટ જોવા મળશે.