આગામી સમયમાં ભારતના અધ્યક્ષપદ હેઠળ જી-20 દેશોની મળી રહેલી બેઠક આગામી તા.22 થી 24 મે દરમ્યાન શ્રીનગરમાં યોજવા ભારતે જાહેરાત કરી છે,જ્યારે બીજીતરફ પાકિસ્તાને આ બેઠક શ્રીનગરમાં ન યોજાય તે માટે જી-20ના સાથી દેશો સાઉદી અરેબીયા,તુર્કી તેમજ ચાઈના પર દબાણ લાવ્યું છે.આ સિવાય વર્તમાનમાં જ અરૂણાચલ પ્રદેશમાં ચીનના વિરોધ વચ્ચે જી-20 દેશોની બેઠક યોજાઈ હતી અને તેમાં 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.પરંતુ ચીને તેનો બહિષ્કાર કર્યો હતો તેમછતાં આ બેઠક સફળ રહી હતી.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved