દેશમા સહકારિતાને મજબૂત કરવા માટે પ્રાથમિક કૃષિ સાખ સમિતિઓને પોતાના જથ્થાબંધ ગ્રાહક પેટ્રોલ પંપોને રીટેલ દુકાનોમાં બદલવાનો વિકલ્પ આપવામાં આવશે. ત્યારે આ નિર્ણય સહકારી મંત્રી અમિત શાહ તેમજ પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીની સાથે થયેલી બેઠકોમાં લેવામાં આવ્યો હતો.જેમાં જથ્થાબંધ પેટ્રોલ અને ડીઝલ ડીલરશીપ લાયસન્સવાળી પીએસીએસને આ વિકલ્પ એક જ વાર આપવામાં આવશે.આ સમિતિઓને એલપીજી ડીલરશીપ પણ મળી શકશે.આ સિવાય બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સુગર સહકારી મિલોમાં એથેનોલ મિશ્રણ કાર્યક્રમ અંતર્ગત એથનોલ વેચવાને પ્રાથમિકતા આપવામાં આવશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved