લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અમદાવાદ ખાતે 8 વર્ષ બાદ વન ડે મેચ રમાશે

અમદાવાદમાં ભારત-વિન્ડિઝ વચ્ચે શ્રેણીની પ્રથમ વન ડે રમાશે.આ સાથે અમદાવાદમા 8 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાશે.જે છેલ્લે વર્ષ 2014માં અમદાવાદમાં રમાયેલી વન ડેમાં ભારતે શ્રીલંક સામે છ વિકેટથી જીત હાંસલ કરી હતી.જેમાં ભારતની નજર અમદાવાદમાં વિન્ડિઝ સામેનો વન ડે રેકોર્ડ સુધારવા તરફ રહેશે.આમ ભારત-વિન્ડિઝ અમદાવાદમાં 5 વન ડે મેચ રમી ચૂક્યા છે,જેમાં ભારત એક વન ડે જીત્યું છે,જ્યારે વિન્ડિઝ ચાર વન ડે જીત્યું છે.