લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં સપ્તાહ બાદ ગરમીનો પારો 44 ડિગ્રી આસપાસ થશે

ગુજરાતના અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે શહેરમા સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યુ છે.આમ રાજ્યના અમદાવાદમાં 40.5 ડિગ્રી જ્યારે અમરેલીમા 40.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી જોવા મળી હતી.ત્યારે આગામી 22 એપ્રિલ સુધી અમદાવાદમા તાપમાન 41 ડિગ્રીની આસપાસ ગરમી રહી શકે છે.તેવા સમયે આગામી 23 થી 27 એપ્રિલ દરમિયાન પારો 42 ડિગ્રીથી વધુ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે.