લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમાર સ્કોટલેન્ડમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા

સ્કોટલેન્ડમાં બડે મિયા છોટે મિયાનાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ફિલ્માવતી વખતે અક્ષય કુમાર ઘાયલ થયો હતો.આ ઘટના બાદ એક્શન સીનનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યુ હતું.જેમા ઈજાને પગલે અક્ષયને ઘૂંટણ પર બ્રેસીસ મૂકવાની ફરજ પડી હતી.