લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અક્ષયતૃતિયા પૂર્વે સોના-ચાંદીના ભાવ ઘટવા પામ્યા

સોના-ચાંદીની ખરીદી માટે અત્યંત પવિત્ર ગણાતા અક્ષય તૃતિયાનાં આવતીકાલના શુભ દિવસ પૂર્વે ભાવોમા ઘટાડો થતા જવેલર્સો તથા ગ્રાહકોએ આંશીક હાશકારો અનુભવ્યો છે.ત્યારે રાજકોટમાં સોનું રૂ.62,200 રહ્યું હતું,જયારે ચાંદીનો ભાવ રૂ.77,150 થયો હતો.વિશ્વ બજારમાં સોનુ 2000 ડોલરથી ઉતરીને 1990 ડોલર જ્યારે ચાંદી વૈશ્વીક ભાવ 25.13 ડોલર રહ્યો હતો.આમ સોના અને ચાંદીમાં છેલ્લા એકાદ મહિના દરમ્યાન અસામાન્ય તેમજ રેકોર્ડબ્રેક તેજી થઈ હતી.