લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આલિયા ભટ્ટ નાનાના નિધનથી ગમગીન બની ગઈ

આલિયા ભટ્ટના નાના અને પીઢ અભિનેત્રી સોની રાઝદાનના પિતા નરેન્દ્રનાથ રાઝદાનનું 95 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે.જેમા તેમને વયના કારણે ફેંફસામાં તકલીફ થવાથી થોડા દિવસોથી તેમની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે નાનાના નિધનથી આલિયા ભારે ગમગીન બની હતી.ત્યારે આલિયા એક એવોર્ડ શો માટે વિદેશ જવાની હતી.પરંતુ નાનાની તબિયત વધુ બગડી હોવાથી તેણે પોતાનો કાર્યક્રમ કેન્સલ કર્યો હતો.