લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સમગ્ર દેશમાં ગો-એરના વિમાનો ડાઉન કરવામાં આવ્યા

આજથી સમગ્ર દેશમાં ગો-એરના તમામ વિમાનો ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.જે નિર્ણય બાદ સમગ્ર દેશના એરપોર્ટો પર મુસાફરો મુશ્કેલીમા મુકાઇ ગયા છે.જેમા આજથી આગામી 3 દિવસ સુધી તમામ વિમાનો ડાઉન કરવાનો અચાનક નિર્ણય લેવાયો છે.