લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકન કંપની મોડર્નાએ ભારતના રાજ્યોને રસી આપવાનો ઇનકાર કર્યો

કોરોનાની રસી બનાવનારી અમેરિકન કંપની મોડર્નાએ ભારતમાં કોરોનાની રસી સીધી રાજ્યોને નહીં પહોંચાડે.જેમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપનીની પોલિસી અનુસાર તે સીધા ભારત સરકારની સાથે રસી મામલે ડીલ કરશે.ત્યારબાદ કેન્દ્ર સરકાર રાજ્યોને રસી પહોંચાડશે. ત્યારે બીજીતરફ પંજાબમાં નવા 5 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે રસીની અછતને કારણે કોરોના મહામારી સામેના અભિયાનને પણ અસર પહોંચી છે.