લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આમિર ખાન ગઝની ટૂની ફિરાકમાં જોવા મળ્યા

શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ સફળ થયા બાદ આમિર ખાન પણ એકશન રોલ કરવાના મૂડમાં જોવા મળી રહયા છે.જેના માટે તે ગઝની પાર્ટ ટૂ શરૂ થાય તે માટે દોડાદોડ કરવા લાગ્યા છે.આ સિવાય આમિરે ધૂમ ફોર માટે યશરાજ ફિલ્મ્સનો સંપર્ક કર્યો હતો.