ગાંધીનગરના સેકટર 17માં આવેલ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે શહેર ભાજપની બૃહદ્ કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારને 9 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.જે અવસરે આગામી 1 થી 30 જુન સુધી ભાજપ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને ભાજપાના રાષ્ટ્રવ્યાપી વિશેષ જનસંપર્ક અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved