લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીજેપીમાં જોડાયા

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે.જેમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું.આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા.આમ તેમણે ગત 12 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.