Error: Server configuration issue
Home / International / અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાઇ
અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો તેમજ ભારતીય વિદ્યાર્થીઓ બની રહ્યા છે.ત્યારે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીને હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે.જેમા જુડ ચાકો નામનો વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે.તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા.ચાકો ભણવાની સાથે-સાથે પાર્ટટાઈમ નોકરી પણ કરતો હતો.ત્યારે નોકરી કરીને તે પાછો આવી રહ્યો હતો ત્યારે બે વ્યક્તિઓએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ અને તેમાં તેનુ મોત થયુ હતુ.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved