અરૂણાચલ પ્રદેશના તવાંગમાં હિમાલય પ્રદેશના બૌદ્ધ નેતાઓનુ રાષ્ટ્ર સંમેલન યોજાયુ હતું.જેમા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આ સંમેલન ભારત-ચીન સરહદ પર અરૂણાચલ પ્રદેશમાં આવેલા છેલ્લા ગામ જેમીથાંગમાં યોજાઈ રહ્યું છે.આ સંમેલનમાં 600 બૌદ્ધ પ્રતિનિધિઓ સામેલ થયા છે.આ બૌદ્ધ સંમેલનમાં હિમાચલ પ્રદેશ,લદ્દાખ,ઉત્તરાખંડ,જમ્મુ-કાશ્મીર,સિક્કીમ,ઉત્તર બંગાળ અને અરૂણાચલ પ્રદેશના વિવિધ ભાગો તુતિંગ,મેચુકા,તાકસિંગ અને અનિની સહિતના સ્થળોએથી 35 બૌદ્ધ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved