આશિકી ૩ ફિલ્મમાં હિરોઈનના રોલ માટે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ વચ્ચે હરિફાઈ જોવા મળી રહી છે.આ અગાઉ આ ભૂમિકા માટે સારા અલી ખાનનું નામ ચર્ચાતું હતું.જે રોલ માટે કાર્તિકની પસંદગી દીપિકા પાદુકોણ છે,જ્યારે ડાયરેક્ટર અનુરાગ બસુ કેટરિનાને પસંદ કરી રહ્યા છે.ત્યારે આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરુ શરૂ થવાનું છે.ત્યારે તે પહેલાં પ્રિ પ્રોડક્શનની તૈયારીઓ શરૂ થઈ રહી છે.જેમાં હિરોઈન અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાઈ શકે તેમ છે.
Error: Server configuration issue
Home / Entertainment / આશિકી થ્રી ફિલ્મમાં હિરોઈન બનવા દીપિકા-કેટરિના વચ્ચે હરિફાઈ જોવા મળી
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved