લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અશોક ગેહલોતે રાજસ્થાનમાં 200 યુનીટ વિજળી ફ્રીની જાહેરાત કરી

રાજસ્થાનમા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજયમાં પ્રથમ 100 યુનિટ વિજળી ફ્રી કરી છે ત્યારે બાકીના 100 યુનિટના વપરાશમાં કોઈ સરચાર્જ કે ઈલે.ફી સહિતના વધારાના ચાર્જ લાગશે નહી તેવી જાહેરાત કરી છે.ત્યારે આ પ્રકારના નિર્ણયથી રાજયના 1.24 કરોડ યુજર્સને ફાયદો થયો છે.તેઓએ રજુ કરેલા બજેટમાં 100 યુનિટ વિજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી 100 યુનિટનું કોઈ બિલ જ નહી આવે તો બાકીના 100 યુનિટમાં એટલે કે 200 યુનિટ સુધી કોઈ વધારાના ચાર્જ- સરચાર્જ નહીં લાગે.