Error: Server configuration issue
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મળેલી મિટિંગ બાદ જસ્ટિન લેંગરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય કોચપદેથી રાજીનામું આપી દીધું છે.આ નિર્ણય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 8 કલાક લાંબી ચાલેલી બેઠકના 24 કલાકની અંદર આવ્યો છે.જેમાં લેંગરના કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થઈ હતી.જેમનો કોન્ટ્રાક્ટ આગામી જૂનમાં પૂરો થવાનો હતો અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનરને પોતાનો કોન્ટ્રાક્ટ વધવાની પૂરી આશા હતી.પરંતુ એવું બની શક્યું નથી.આમ લેંગર ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved