Error: Server configuration issue
Home / International / ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં કિરપાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની સરકારી શાળાઓમાં કિરપાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે અકાલ તખ્તે આ અંગે નારાજગી વ્યક્ત કરી ઓસ્ટ્રેલિયન સરકારને આ નિર્ણય પાછો ખેંચી લેવા કહ્યું છે.આમ સિડનીની એક શાળામાં બનેલી દુર્ઘટના બાદ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved