બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી.ત્યારે લોકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે.ત્યારે ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ ફિલ્મના મોસ્ટ અવેઇટેડ પાર્ટ તેમજ તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.જેમા બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 દેવ ડિસેમ્બર 2026માં રિલીઝ થશે જ્યારે બ્રહ્માસ્ત્ર પાર્ટ 3 ડિસેમ્બર 2026માં રિલીઝ કરવામાં આવશે.બ્રહ્માસ્ત્ર પાર્ટ 2માં રણબીર કપૂર શિવાના રૂપમાં જોવા મળશે.આ પાર્ટમાં રણવીરસિંહ પણ દેવના રૂપમાં જોવા મળી શકે છે તેવી અટકળો છે.
Error: Server configuration issue
Home / Entertainment / અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3ની રિલીઝ તારીખ જાહેર કરી
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved