લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બચ્ચન પરિવારમાં જયા બચ્ચન કોરોના સંક્રમિત થયા

કોરાનાની અગાઉની લહેરમાં અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.ત્યારબાદ બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.ત્યારે હવે જયા બચ્ચન કોરોનાની ઝપેટમાં આવ્યા છે.જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાથી કરણ જોહરે તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દીધું છે.