કેદારનાથ,બદ્રીનાથ સહિત ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ ખરાબ મોસમનો માર સહન કરી રહ્યા છે.ત્યારે તેમાં અત્યારસુધીમાં 10 યાત્રાળુઓના મોત થઈ ગયા છે.બીજીતરફ યાત્રાળુઓની સુરક્ષા માટે શ્રેણીબદ્ધ પતાલા લેવામાં આવ્યા છે.ગંગોત્રી-યમુનોત્રીમાં રાત્રે 8 વાગ્યા સુધી જ દર્શનની છુટ્ટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય બદ્રીનાથમાં ભૂસ્ખલનથી યાત્રા 9 કલાક સુધી રોકવામાં આવી હતી.જેમાં બદ્રીનાથ હાઈવે 10 કલાક બ્લોક રહ્યો હતો.આ સિવાય સુરક્ષા અને વહીવટી પગલા માટે સરકારે 3 સભ્યોની સમીતીની રચના કરી છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved