જામનગર ખાતે આવેલા બાલા હનુમાન મંદિરમા રામનવમીની ઉજવણી કરવામાં આવી છે.જેમાં બપોરના 12:00 વાગ્યે મહાઆરતી કરી ભગવાનને સુશોભન કરીને મોટી સંખ્યામાં શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved