લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસકાંઠા જિલ્લામાં આગામી 20 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ

બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈ વહીવટતંત્ર એલર્ટ બન્યું છે.જેમાં કમોસમી વરસાદની આગાહીને લઇ જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે પત્ર જાહેર કર્યો છે. જેમાં જિલ્લાના તા.19 અને 20 દરમ્યાન કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે.ત્યારે જિલ્લાના માર્કેટયાર્ડ વિભાગ સહીતના ખેડૂતોને સતર્ક રહેવા તાકીદ કકરવામાં આવી છે.