લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બરેલીમાં કૂતરાઓનો આતંક યથાવત જોવા મળ્યો

બરેલીના સીબીગંજ વિસ્તારમાં મથુરાપુર,બંડિયા અને ખના ગોટિયામાં આદમખોર કૂતરાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.જેમા કોર્પોરેશન થી લઈને મુખ્યમંત્રી પોર્ટલ સુધી ફરિયાદોનું કોઈ પરિણામ આવ્યુ નહીં.આ દરમિયાન કૂતરાઓએ વધુ એક બાળકનો જીવ લીધો છે.જેમા કૂતરાઓએ 6 વર્ષના એક બાળકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે જેમા આસપાસના લોકોએ માંડ-માંડ કૂતરાઓને ભગાડીને એક બાળકને બચાવ્યો હતો લોકો એટલા ડરેલા છે કે સાંજ થતા જ ત્યાં સન્નાટો છવાઈ જાય છે ત્યા બાળકોને ઘરમાંથી બહાર નીકળવા દેતા નથી.