લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા કોર્પોરેશનનો મકરપુરા કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકવામાં આવ્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.2.14 કરોડના ખર્ચે મકરપુરા વિસ્તારમાં બનાવેલા કોમ્યુનિટી હોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ડો.હોમી ભાભા પ્રાઇમરી સ્કૂલની બાજુમા પંપ હાઉસની પાસે કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકાયો છે.આ વિસ્તાર મધ્યમ અને નગરો તેમજ વસાહતોમાં વસેલો વિસ્તાર છે.ત્યારે ત્યા રહેતા મધ્યમ વર્ગના લોકો માટે લગ્ન સહિતના પ્રસંગો યોજવા નવી સવલત ઊભી કરાઇ છે.આમ આ પ્રસંગે વિધાનસભાના દંડક અને ધારાસભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.