Error: Server configuration issue
દેશ-દુનિયામાં કોરોના સંકટ વચ્ચે આ વર્ષે આઇપીએલ અંગે વિવિધ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ વર્ષે બીસીસીઆઇ ભારતની બહાર શ્રીલંકા અથવા દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવા પર વિચાર કરી શકે છે.ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોમના ઘણા કેસો નોંધાયા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર પહેલાથી સતર્ક થઈ ગઈ છે અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુની સાથે વીકેન્ડ કર્ફ્યુ પણ અમલમાં મૂકાઇ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં બીસીસીઆઇ આ વખતે આઇપીએલને ભારતની બહાર કરાવી શકે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved