Error: Server configuration issue
Home / Entertainment / બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઇમાં રૂ.31 કરોડનું ઘર ખરીદ્યું
અમિતાભ બચ્ચને મુંબઇમાં 5184 સ્કે.ફૂટનું ઘર ખરીદ્યું છે.જેની કિંમત રૂ.31 કરોડ છે.આમ તેમણે આ પ્રોપર્ટી ડિસેમ્બર 2020માં ખરીદી હતી.પરંતુ તેનું રજિસ્ટ્રેશન એપ્રિલ 2021માં કરાવ્યું હતું.જેના માટે તેમણે રૂ.62 લાખ સ્ટેમ્પ ડયુટી ખાતે ચુકવ્યા છે.જે રૂ.31 કરોડના 2 ટકા થાય છે.આમ કોરોના મહામારી દરમિયાન લકઝરી એપાર્ટમેન્ટસનું વેચાણ વધી રહ્યું છે.ત્યારે બોલીવૂડની સેલિબ્રિટીઓ,બિઝનસેમેન અને પ્રોફેશનલ્સ ફ્લેટ ખરીદી રહ્યા છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved