લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા ઈરફાન પઠાણની ફિલ્મ રીલીઝ થશે

બોલીવુડ અભિનેતા સ્વ.ઇરફાન ખાનની ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ ફિલ્મ વર્ષ 2017માં સ્વિસ,ફ્રેન્ચ,સિન્ગાપોરીઅન અને રાજસ્થાની ભાષામાં રીલીઝ થઈ હતી.ત્યારે વર્તમાનમાં તેને હિંદીમાં રીલીઝ કરવામાં આવશે.આમ 2020ની 29મી એપ્રિલે ઈરફાન ખાનનું નિધન થયું હતું.ત્યારે તેમની યાદગીરીમાં આ ફિલ્મ આગામી 28મી એપ્રિલે થિયેટરમાં રીલીઝ કરાશે.ત્યારે ઈરફાનના પુત્ર બાબીલે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું.આમ આ ફિલ્મના અન્ય કલાકારોમાં વહીદા રહેમાન,ગોલ શિફેતે ફરહાની તથા શશાંક અરોરોના સમાવેશ થાય છે.